આપણે એક કલ્પના માત્ર કરીએ કે એક જગ્યા છે જ્યાં સો લોકો રહે છે અને જ્યારે આ બધાની પાસે એક ઠરાવ મુકવામા આવ્યો કે જેને અહીં રહેવુ હોય તે અહી રહે અને જેને આ જગ્યાં છોડી દૂર જવું હોય તે દૂર જઇ શકે છે ત્યારે સો માંથી નેવું લોકો એ આ જગ્યાં છોડી દૂર જવાનું ઉચિત સમજ્યું તો આ જગ્યાં ને શું સમજવું? દેશ, રાજ્ય , કે જેલ ?
જેલ શબ્દ વધું ઉચિત લાગે છે.
ખરેખર આજે ભારત દેશની હાલત પણ આવી જ છે. તક મળતાં સૌ કોઇ દેશ છોડી બહાર જવાં ઇચ્છે છે એ પછી શિક્ષિત હોય કે અશિક્ષિત, સ્ત્રી હોય કે પુરુષ. જેમાં તમે અને હું પણ આવી ગયાં. દેશ છોડી બહાર જવું એ કોઇ ગુનો નથી કે અયોગ્ય નથી પરંતુ પ્રશ્ન અહી એ છે કે શા માટૅ આજે મહત્તમ ભારતીયો દેશ છોડી બહાર જવાં ઉત્સુક છે? શા માટે આજે ભારતીયો જે પ્રગતિ વિદેશ...
મર્સિડીઝ-બેન્સ જી-વેગન: સમયવિહીન એસયુવી
મર્સિડીઝ-બેન્સ જી-વેગન દુનિયાની સૌથી પ્રસિદ્ધ અને ઇચ્છનીય એસયુવીમાંથી એક છે. તેના પ્રારંભથી 50 વર્ષો પછી, જી-વેગન એ પોતાની અદ્ભુત કામગીરી, અપાર...