પ્રોફેશનલ બેકડ્રોપ વડે તમારા ટિકટોક અને યુટ્યુબ વિડીયોને સ્ટાઈલીસ્ટ બનાવો

0
1564

જે મિત્રો અત્યારે ચાલી રહેલી કોરોના ક્વોરેન્ટાઇન સીઝનમાં ઘરમાં બેસીને ટીકટોક અથવા યુટ્યુબ વિડીયો બનાવી રહ્યા છે અથવા વિડીયો બનાવીને સમયનો સદઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે એમના માટે આ લેખ ખુબ જ કામનો સાબીત થશે.

જે મિત્રો વ્લોગીંગમા નવી જ શરુઆત કરી રહ્યા છે,  એ કદાચ વિચારતા હશે કે ટીકટોક અથવા યુટ્યુબ પર પહેલાથી જ લાખો બ્લોગર્સ, વ્લોગર્સ અને ટિકટોકરો ત્યાં છે, તો તમે બાકીના લોકોથી કંઈ અલગ કેવી રીતે કરવુ એવુ વિચારી રહ્યાં છો? જો તમારો જવાબ હા હોય તો ચાલો આ લેખ ને અંત સુધી જોઈ લો અને જાણી લો કે તમે પણ કોઈ પ્રોફેશનલ વ્લોગર્સ કરતા ઓછા ઉતરતા નથી અને કેવી રીતે તેમની સાથે સ્પર્ધામાં ઉતરી શકશો અને તેમના કરતા પણ સરસ પરફોર્મંસ આપી શકશો.

તો ચાલો, આજે અમે તમને જણાવીશું કે વિડીયો માટે બેકગ્રાઉન્ડમાં કેવી રીતે સેટ કરવું, ઘણી વખત તમે જોયુ હશે કે તમારા મોટાભાગના મિત્રોના વિડીયોમાં પૃષ્ઠભૂમિમાં શૌચાલયના દ્રશ્ય સાથે તેમના વીડીયોનું શૂટિંગ કરી રહ્યાં છે, કેમ કે ઘણી વખત તેમની પાસે કેટલાક વ્યાવસાયિક બેકડ્રોપ્સ હોતા નથી, તો આજે આપણૅ વાત કરીશુ એ બેકડ્રોપ્સ વિશે જેના અને અન્ય ઉપયોગી વસ્તુઓની જેના વડે તમારા વિડીયોને એક અલગ જ સ્ટાઈલ મળશે અને ખુબ જ પ્રોફેશનલ લુક આવશે, જે તમને ટોચ પર લઈ જઈ શકશે અને કદાચ તમારા વિડિઓઝ વાયરલ પણ થઈ શકશે, જો તમે એને બધી રીએ યોગ્ય બનાવ્યો હશે ! તો ચાલો જોઈએ કે કેવી રીતે તમારા રૂમને એક મિનિ સ્ટુડિયોમાં ફેરવો અને શૂટ કરવામાં જગ્યા ગોતવાની માથાકુટ માં ક્યારેય પડવાની જરૂર નહીં પડે


1. બ્રિક-વાલ બેકડ્રોપ

આ સુંદર બ્રિક વાલ નું બેકડ્રોપ તમારા ઈંસ્ટાગ્રામ અને યુટ્યુબ વિડીયો ને જીવંત બનાવી આપશે.
આ રેટ્રો સ્વીટહાર્ટ બેકડ્રોપ તમે એમેઝોન પરથી કફ્ત 39.99 દિરહામમાં ખરીદી શકશો,
વધારે માહીતી માટે અહિંયા ક્લીક કરો.

Bu Now AMazone Button


2. રેટ્રો બેકડ્રોપ

આ રેટ્રો બેકડ્રોપ તમારા ડાન્સ વિડિઓઝ અને મેકઅપની ટ્યુટોરિયલ્સને શૂટ કરવા માટે ખુબ જ આદર્શ બની શકશે.
આ રેટ્રો સ્વીટહાર્ટ બેકડ્રોપ તમે એમેઝોન પરથી કફ્ત 29.99 દિરહામમાં ખરીદી શકશો,
વધારે માહીતી માટે અહિંયા ક્લીક કરો.

Bu Now AMazone Button


3. બ્લુ ક્રોમકી બેકડ્રોપ

એક જુલિયસ સ્ટુડિયો 6 ફૂટ બાય 9 ફૂટ બ્લુ ક્રોમકી બેકડ્રોપ જે તમને સ્ટાર બનવામાં ખુબ જ મદદ કરશે અને તમને હોલીવુડના સ્પંદનો સંભળાવશે!

આ રેટ્રો સ્વીટહાર્ટ બેકડ્રોપ તમે એમેઝોન પરથી કફ્ત 85 દિરહામમાં ખરીદી શકશો,
વધારે માહીતી માટે અહિંયા ક્લીક કરો.

Bu Now AMazone Button


4. અર્બન બેકડ્રોપ

તમારા બોલીવુડ ગીત/રેપ અથવા યુટ્યુબ મ્યુઝીક કવર માટે આ અર્બન બેકડ્રોપ કેટલું પરફેક્ટ છે! આ બેકડ્રોપ તમને સંગીત સાથે આત્મસાત થવા માટે મૂડ સેટ કરવામા મદદ કરશે.

આ રેટ્રો સ્વીટહાર્ટ બેકડ્રોપ તમે એમેઝોન પરથી કફ્ત 47 દિરહામમાં ખરીદી શકશો,
વધારે માહીતી માટે અહિંયા ક્લીક કરો.

Bu Now AMazone Button

બસ, તો ચાલો તૈયાર થઈ જાઓ, તમારે હવે ફક્ત તમારો માર્ગ ફૂંકતા ચાહકની જરૂર છે, અને તમે વાયરલ થવા માટે તૈયાર છો! તો ઉપાડો તમારો સેલફોન અને શરુ કરો તમારા વિડીયોસ બનાવવાનું, આંપણે ફરી એકવાર મળીશુ એક નવા ટોપીક સાથે તમને સ્ટાર બનાવવાની ચાહના સાથે.