સ્તબ્ધ (એક નવી શરૂઆત) Part 2

0
665

બીજા દિવસે મારુ schedule થોડું બીઝી હતું માટે હું સવારે જ સ્કૂલ ગયો, સોફી મેડમ ગેર–હાજર હોવા થી ગૌરવ ને ફોન કર્યો, તું સોફી મેડમ ને ઓળખે છે ડિવાઇન સ્કૂલ માં જોબ કરે છે.

ગૌરવ: (નખરા સાથે) સુ વાત છે……? મેં કહ્યું, કેમ?

ગૌરવ: કઈ નહિ, શું કામ છે બોલ,

એ પણ રોયલ રેસિડેંસી માં રહે છે, મને એમનો બ્લોક નંબર આપ.

ગૌરવ: હા હા હા… બ્લોક – ૪ એપાર્ટમેન્ટ નંબર નથી,

મેં માંગ્યો પણ નથી, મેં ફોન મુક્યો.

Excusme સર,સોફી મેડમ નો એપાર્ટમેન્ટ નંબર શું છે?

૩૦૪.

ok, thanks a lot કહી મેં લિફ્ટ પકડી, ૩૦૪ પર તાળું લટકતું જોઈ સમજાયું કે સ્કૂલમાં ગેરહાજર છે So, બહાર ગયા હશે. મેં તેમને text msg કરવા નું યોગ્ય સમજ્યું, Hello સોફી મેડમ, I am ૐ“S father , is it a right time to talk with you ? અને હું ઓફિસ પોહચી ગયો, ઑફિસ પોહચી જોયું સોફી મેડમ નો sms આવેલો,

do you have time to talk ?

( “situation” તંગ નથી હોતી પણ આપણે મનુષ્ય  તેને તંગ બનાવતા હોઈએ છીએઅહીં સોફી મેડમ ના sms નો ભાવ મારે કેવીરીતે લેવો એના પર મારા પરિવારનું મારુ અને સોફી મેડમ નું furtur નિર્ભર હતું.

પણ પુરુષ જયારે નેગેટિવિટી થી ઘેરાયેલો હોઈ ત્યારે તેને “soft corner” ઉભા કરતા જરા પણ વાર નથી લાગતીઅને સોફી મેડમ ની ઓળખગૌરવ ના ફોન થકી લેવામાં હું અસમર્થ રહ્યો હતો.)

મારો રિપ્લાય: ;)… I went to your home પણ તમે ઘરે ન હતા, (ચેહરા પર એક હરખ છલકાતો હતો)

(યોગ્ય વ્યક્તિ માટે અયોગ્ય જીવનની શરૂઆત પેહલા ઈશ્વર કઈ ને કઈ રીતે અનુભૂતિ અપાવેજેને ઓળખવી ખુબ જરૂરી છે)

“ સેકન્ડ “SMS” સંધ્યાનો હતોઓફિસ પોહચી ગયા?

ya….. મેં રિપ્લાય કર્યો.”

સોફી મેડમ: oh!! કઈ ઉર્જન્ટ હતું?…

તમે ફ્રી થાઓ એટલે કેહજો હું ફોન કરીશ, મેં કહ્યું

થમ્બ્સ–અપ sign સાથે સોફી મેડમે વાત અટકાવી.

(હવે સમય હતો ગૌરવ ને મળી સોફી મેડમ વિષે વધુ detail મેળવવા નો)

શું ચાલે છે ભાઈ ? મેં કહ્યું

ગૌરવ: શું વાત છે..? સોફી મેડમ ને મળી આવ્યો?

ના ના એવું નથી (વાત ને અયોગ્ય direction આપવાની શરૂઆત મેજ કરી)

ગૌરવ: આજે સવારે તેનું activa પાર્ક જોયું સમજી ગયો કે સ્કૂલ નથી ગઈ.

યાર તું ઘણો close લાગે છે સોફી મેડમ થી? મેં પૂછ્યું,

ગૌરવ: સ્માઈલ સાથે!! ટ્રાઈ કરું છું, પણ લાગે છે, હવે તું મેળ નહિ પાડવા દે! અમને તો ક્યારેય ઈશારો મળ્યો નથી, તને મળ્યો છે તો મુકીશ નહિ, રોયલ રેસિડેંસી ની અપ્સરા છે સોફી મેડમ.

અહીં મારો કોન્ફિડન્સ અને ક્વાલિટી બંને ગૌરવ કરતા વધુ હતા માટે ૫૦% રેસ મેં જીતી લીધી હતી.

હું ત્રીજી વખત મોબાઇલ નું રીન્ગર ચેક કરી રહ્યો હતો, અને મારી ધીરજ ખોઈ રહ્યો હતો, ૩;30pm મારા થી માંડ થયા અને એક sms કરી દીધો, I am in office leaving soon, near trans road ! pls dont forget to meet its urgent.

(ઉર્જન્ટ વિષય અહીં પરિસ્થિતિ થી તો ગામ એક દૂર રહી ગયો હતો),

બરાબર ૯ મીનીઉટ થતા હોઠ સુધી પોહચેલ “ચા” નો કપ એકા એક ટેબલ પર ફરી બેસી ગયો હું sms tone સાંભળતાજ ધીરજ ખોઈ બેઠો અને LED બંધ થાય એ પેહલા સોફી મેડમ ને મારી read receipt મળી!

I am on trans road , if you dont mind come to Coffee Corner સોફી મેડમ નો રિપ્લાય આવ્યો.